PM Awas Urban Scheme 2.0: મિડલ ક્લાસ માટે મોદી સરકારનું મોટું ભેટ, ₹8 લાખના હોમ લોન પર 4% વ્યાજ સબસિડી

PM Awas Urban Scheme 2.0: પ્રધાનમંત્રી આવાસ યોજના – શહેરી 2.0 (PMAY-U) ભારત સરકારની મહત્વાકાંક્ષી યોજના છે, જેનો મુખ્ય ઉદ્દેશ્ય શહેરોમાં વસતા નાગરિકોને ઓછા ખર્ચે ઘરે પ્રાપ્ત કરવા માટે સહાયતા પૂરી પાડવાનો છે. 2015માં પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીના નેતૃત્વ હેઠળ આ યોજના શરૂ કરવામાં આવી હતી. આ યોજના હેઠળ, સરકાર દર વર્ષની અંતે 2022 સુધી … Read more