Tablet Scheme Gujarat 2024: વિદ્યાર્થીઓના આધુનિક શિક્ષણ માટે સરકાર તરફ થી મફત ટેબલેટ યોજના

Tablet Scheme Gujarat 2024:દેશનાં યુવાનોને શિક્ષણ તરફ પ્રોત્સાહિત કરવા માટે ભારત સરકાર અને તમામ રાજ્ય સરકારો વિદ્યાર્થીઓના હિતમાં અનેક કલ્યાણકારી યોજનાઓ ચલાવી રહી છે. જેણેનો સીધો લાભ વિદ્યાર્થીઓને આપવામાં આવી રહ્યો છે. જ્યારે વિદ્યાર્થીઓના હિતમાં સરકારની યોજનાઓ વિશે વાત કરીએ છીએ ત્યારે મફત લૅપટૉપ યોજના, મફત ટેબલેટ યોજના જેવી મહત્વાકાંક્ષી યોજનાઓ શરૂ કરવામાં આવી છે. … Read more